| Event Name | : | SECOND INNINGS (A New Chpter Of Joy!) |
|---|---|---|
| Event Date | : | 07 Jan 2026 |
| Event Time | : | 4:00pm To 8:00pm |
| Event Details | : | જીવનની નવી ઉડાન... Second Innings આ સેકન્ડ ઈનિંગના પ્લેયર એટલે આપ સૌ વડીલો અને અમારા પથ દર્શક. ઘાટકોપર મહિલા મંડળ આપ સૌને આમંત્રિત કરે છે મજા મસ્તી અને સ્મિતોથી ભરપૂર એક યાદગાર દિવસને માણવા તો આવો પૂરા ઉત્સાહ અને ઉમંગથી તેને યાદગાર બનાવીએ અને ઉજવીએ. તારીખ : ૭ જાન્યુઆરી, બુધવાર ૨૦૨૬ સમય : સાંજે ૪ થી ૮ વય મર્યાદા : ૫૫ વર્ષથી ઉપરની બહેનો એન્ટ્રી ફી : ૨૦૦₹ સ્થળ : પાટીદારવાડી, ઘાટકોપર. |
| # | Name | Designation | Contact No. |
|---|---|---|---|
| 1 | Jyoti Parasiya | Member | 9867468116 |
| 2 | Urmila Dholu | Member | 9224798469 |