| Event Name | : | PRE NAVRATRI 2026 |
|---|---|---|
| Event Date | : | 12 Sep 2026 |
| Event Time | : | 6:00 PM ONWARDS |
| Event Details | : | ઘાટકોપરના તમામ ૧૫ થી ૪૫ વર્ષની વયના યુવક-યુવતીઓ માટે એક યાદગાર નવરાત્રીની સાંજ! 🎤 લોકપ્રિય ગાયક બંસી પટેલ અને ઉમંગ પટેલના મધુર સ્વરો સાથે રમીએ ગરબા! 📅 તારીખ: ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ (શનિવાર) 🕕 સમય: સાંજે ૬:૦૦ વાગ્યાથી 📍 સ્થળ: પાટીદાર વાડી પ્રિ–નવરાત્રી માં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. રજીસ્ટ્રેશન ડેટ : 18/08/2026 થી શરૂ. કાર્યક્રમ બાદ સૌ માટે ભોજનની વ્યવસ્થા રહેશે. |
| # | Name | Designation | Contact No. |
|---|---|---|---|
| 1 | DARSHANA RAMJIYANI | Convener | 9987193358 |
| 2 | DEVANSHI BHOJANI | Member | 7718815150 |